બસ મમ્મી એકજ મિનિટ......
🙅 कोईभी ऐसा नही होगा जिसे अपने बचपन की याद न आती हो।
👉 जब हम छोटे थे तब हम ने ऐसी - ऐसी हमारी यादे छोड़ी है, जिनको आज भी याद करके हमे हसी या आंखो मे आँसू आ जााते है।
👉 ભલે કોઈ કહેતા હોય કે, ગામડાના અને સિટીના બાળકોમાં ફેર હોય છે. કદાચ સાચી વાત છે પણ બાળપણમાં બહુ ફેર નથી હોતો. જ્યારે ઘેરથી મિત્રો જોડે રમવા ગયા હોઈએ અને મમ્મી આપણને બુમો પાડતી હોય,"જમીલે બેટા પછી તું રમજે..,જલ્દી આવેછે કે નહીં ..કાલથી ઘરની બહાર નીકળવા નહીં દઉં...જલ્દી આવ..."
પછી વળતો આપણો જવાબ કાંઈક એવો હોય,"આવ્યો મમ્મી બસ એકજ મિનિટ " આપણને અને મમ્મીને ખબર હોય કે ,આ એક મિનિટ કેટલી લાંબી હશે. થોડી વાર પછી
બે-ત્રણ વાર મમ્મી આપણને બોલાવે, અને જમવા ના જઈએ ત્યરે પછી કાંઈક આવું થાય...
🏃🏿♂️મમ્મી જાણે રણચંડી લાગતી હોય, આપણે તો પછી મુઠ્ઠી વાળી ને બસ 🏃🏼♂️🏃🏿♂️🏃🏻♂️..ભાગીને ઘર ભેગા થઈ જવાનુ. કેવી મજા આવતી ત્યારે.... માર 👋પણ પડે કોને ખબર 😢 મોટા થઈ ગયા પછી તો ભાગ્યેજ કોઈને માર પડતો હોય.
...........તમે તમારા બાળપણને યાદ કરો...મજા આવશે..
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારા બાળપણના આવા અનુભવો કોમેન્ટમાં જરૂર લખજો.....👇👇👇👇👇
Have a nice day !

Comments
Post a Comment